બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં, BAPS સ્વામિનારાયણ સંસ્થા સહિત ત્રણ કાર્યક્રમમાં આપશે હાજરી
Last Updated: 04:39 PM, 6 December 2024
Amit Shah : ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવનાર છે. વાસ્તવમાં આવતીકાલે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમો ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાનાર છે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદના ત્રણ કાર્યક્રમમાં શાહ હાજરી આપવાના છે. જેમાં સવારે 10:30 ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
ADVERTISEMENT
આ સાથે સવારે 11:30 ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર્તા સ્વર્ણ જયંતીમાં પણ અમિત શાહ હાજર રહેવાના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT