અમદાવાદ / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, વિકાસના આ કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ 

Union Home Minister Amit Shah will visit Ahmedabad tomorrow

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બરના રોજ ફરી ગુજરાત આવનાર છે, તેઓ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ સાયન્સ સિટી સિમ્સ હોસ્પિટલથી હેબતપુર બ્રિજનું લોકાર્પણ પણ કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ