મુલાકાત / પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે

Union Home Minister Amit Shah visits Ahmedabad to attend family event

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાતથી અમદાવાદની મુલાકાતે છે. તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા અમિત શાહ 4 અને 5 તારીખે અમદાવાદ રહેશે. ભાજપના નેતા તરીકે આવવાના ન હોવાથી તેમની મુલાકાત અંગે કમલમમાં ખાસ કોઇ સૂચના આપવામાં આવી ન હોવાનું જાણકાર સુત્રોનું કહેવું છે.

બ્રેકિંગ ન્યૂઝ