મુલાકાત / અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે, વિજાપુરમાં ચેકડેમનું કરશે ખાતમુહૂર્ત

Union Home Minister Amit Shah visit gujarat

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહી આગામી 4 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમિત શાહ 4 જુલાઇના રોજ મહેસાણાની મુલાકાત લેશે. જેમાં 4 જુલાઇના રોજ અમિત શાહ વિજાપુર જશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હિરાપુરમાં ચેકડેમનું ખાતમુહૂર્ત કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ