કોરોના વાયરસ / ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તબિયત સારી છે'

Union Home Minister Amit Shah tests positive for COVID19

સમગ્ર ભારતભરમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. સેલિબ્રિટિથી લઈને નેતાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. તેવામાં હવે દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાનો શિકાર બન્યા છે. આ અંગે તેમણે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ