ઉજવણી / વિઘ્ન વગર અમદાવાદની 145મી રથયાત્રા થઈ પૂર્ણ, મંદિરના પ્રાંગણમાં ભગવાનને કરવો પડશે રાતવાસો, કાલે મંદિરમાં થશે બિરાજમાન

Union Home Minister Amit Shah Kari Mangala Aarti Kari, devotees gather at the temple premises from early morning

અમદાવાદમાં 145મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા હતા. 2 વર્ષ બાદ લોકોને રથયાત્રાનો લ્હાવો મળતા ભક્તોમાં દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ