બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Union Home Minister Amit Shah is likely to visit Gujarat

રાજકારણ / સૂત્ર: આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા, કલોલમાં કરશે આ મોટું કામ

Ronak

Last Updated: 12:24 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કર્યા બાદ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાત પ્રવાસે આવી શકે છે. સાથેજ તેઓ કલોલમાં વિકાસના કામોમાં હાજરી આપી શકે છે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા: સૂત્ર 
  • 8 ઓક્ટોબરે કલોલના કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા 
  • માણસા ખાતે કુળદેવીના દર્શન કરવા જાય તેવી શક્યતા 

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે. ત્યારે હવે ભાજપની ભવ્ય જીત બાદ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી રહી છે કે આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી શકે છે. જેમા તેઓ હવે આગળની રણનિતી ઘડશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જોકે આ માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. 

આવતીકાલે સાંજે આવશે 

આવતીકાલે સાંજના સમયે અમીત શાહ ગુજરાત આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. સાથેજ એવી માહિતી પણ સામે આવી રહી છે કે અમિતશાહ 8 ઓક્ટોબરના રોજ કલોલતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સાથેજ તેઓ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પણ અલગથી રણનીતી ઘડી શકે છે. 

વિકાસના કામોમાં આપશે હાજરી 

ગૃહમંત્રી અમિતશાહ પાનસર ગામના ગામોમાં જઈને વિકાસના કામોમાં હાજરી આપી શેકે છે. તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. સાથેજ તેઓ માણસા ખાતે તેમના કુળદેવીના પણ દર્શન કરવા માટે જઈ શકે છે. આપને જણાવી દઈએ કે અમિતશાહ દર બીજા નોરતે માણસા ખાતે તેમની કુળદેવીના દર્શન કરવા માટે જતા હોય છે. 

ચૂંટણીને લઈ અલગથી રણનિતી ઘડશે 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પૂરજોશમાં 2022ની ચૂંટણી માહોલ અત્યારથી જોવા મલી રહ્યો છે. જેમા ગુજરાત ભાજપ પણ ઘણું સક્રિય જોવા મલી રહ્યું છે. ત્યારે અમિતશાહના ગુજરાત પ્રવાસમાં ભાજપ દ્વારા ચૂંટણીને લઈને અલગથી રણનીતી ઘડવામાં આવશે તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે. સાથેજ આ પ્રવાસ દરમિયાન પાર્ટીમાં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ