સંબોધન / અમિત શાહે 'રાહુલ બાબા' ને પૂછ્યુ, પાકિસ્તાનના હિન્દૂ ક્યાં ગયા?

union home minister amit shah in lucknow for the rally in support of citizenship amendment act

સંશોધિત નાગરિકતા કાયદો (CAA)ના સમર્થનમાં મંગળવારે લખનઉમાં એક રેલીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર હુમલો બોલ્યા. કોંગ્રેસને દેશના ભાગલા માટે જવાબદાર બતાવતા તેઓએ કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી હિન્દૂ અને બાકી લઘુમતીઓ તેજીથી ઘટી ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ