નિવેદન / અમિત શાહે CICના 14માં સ્થાપના દિવસ પર કહ્યું, RTI લાગુ કરવામાં દેશ સફળ થયો

union home minister amit shah cic chief guest RTI

કેન્દ્રીય સૂચના આયોગ (CIC) ના 14મા સ્થાપના દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આપણો દેશ સૂચના અધિકાર (RTI) લાગુ કરવામાં સફળ થયો છે. સંપૂર્ણ પારદર્શિતા સાથે તંત્ર કામ કરી રહ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ