કોરોના વાયરસ / સ્કૂલો ખોલવાને લઈને ગાઈડલાઈન જાહેર, ધો.9-12ના વિદ્યાર્થીઓ આ રીતે જઈ શકશે શાળાએ

Union health ministry sop 9th 12th students school re opening

ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવા SOP અનુસાર, વિદ્યાર્થી પોતાના શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઇ શકે છે. પરંતુ આ તેમની સ્વેચ્છા પર છે એટલે કે જો તેઓ જવા ઇચ્છે છે, તો જઇ શકે. તેના પર શાળાએ જવા કોઇ દબાણ નહી. આના માટે વાલીની લેખિત મંજૂરી જરૂરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ