મહામારી / 18થી વધુ ઉંમરના લોકો 9ને બદલે 6 મહિના બાદ લઈ શકશે કોરોનાનો બૂસ્ટર ડોઝ, સરકારે બદલ્યો નિયમ

Union Health Ministry reduces gap for COVID-19 precaution doses from existing 9 months to 6 months for those above 18 years

18 વર્ષથી ઉપરના લોકો માટે સરકારે બૂસ્ટર ડોઝનો સમયગાળો 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ