રાહત / 2021માં આ સમયે કોરોના વૅક્સીન આવી શકે છે, ફરી બોલ્યા સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન

union health minister harshvardhan said three corona vaccine in phase of clinical trial hopeful within first quarter of 2021...

દેશમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. આ સમયે કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે વર્ષ 2021ના પહેલા 3 મહિનામાં કોરોનાની સારવાર માટે વેક્સીન આવવાની આશા છે.

બ્રેકિંગ ન્યૂઝ