ખુશખબર / કોરોના વૅક્સિન જાન્યુઆરીથી મળવાની શક્યતા, જાણો કોને મળશે : રસીને લઈને 10 મહત્વની બાબતો

Union health minister dr harsh vardhan corona vaccine

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 1,00,00,000ની ઉપર પહોંચી ગયો છે. બધાની નજર કોરોના વેક્સીની પર મંડરાયેલી છે. કોરોના મહામારીની વચ્ચે હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે જાન્યુઆરીમાં કોઇપણ અઠવાડિયામાં કોરના વેક્સીન  ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ થઇ જશે. ડો. હર્ષવર્ધનને કોરોના વેક્સીનના આવવાથી લઇને તેના વિતરણ પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ