ચૂંટણી / PM સહિત મંત્રીમંડળે રાષ્ટ્રપતિને સોપ્યું રાજીનામું, શાહ બની શકે નવા રક્ષામંત્રી

Union Cabinet Passes Resolution To Dissolve The 16th Lok Sabha

લોકસભા 2019ની ચૂંટણીમાં એનડીએને નહી પરંતુ ભાજપને જ પુર્ણ બહુમતી મળી છે. 303 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. હવે લોકોની નજર નવી સરકારની રચના પર છે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પહેલા મોદીએ કેબિનેટની અંતિમ બેઠક કરી હતી. લોકસભા ભંગ કરવા સંબંધિત પ્રસ્તાવને મંજુરી આપવાની ઔપચારિક વિધી આટોપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ