બેઠક / આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, શેરડીના ખેડૂતોને આ મોટી રાહત મળવાના આસાર

union cabinet meet on 16th december sugar mills likely to get incentive

કેન્દ્રીય કેબિનેટની આજે મળનારી બેઠકમાં શેરડીના ખેડૂતો મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત શેરડીના નિકાસ પર ખેડૂતોને આર્થિક વળતર મળશે. સરકાર પ્રતિ કિલો 6 રૂપિયા ઇન્સેન્ટિવ આપે તેવી શક્યતા છે, આ સાથે કૃષિ કાયદાઓના વિરોધ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ