મંજૂરી / ત્રિપલ તલાક બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, J&Kમાં રાજ્યપાલ શાસનમાં વધુ 6 મહીના વધારો

Union cabinet approves triple talaq bill governor rule Jammu and Kashmir Narendra Modi

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે નવા ત્રિપલ તલાક બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય મંત્રીમંડળે જમ્મુ-કશ્મીરમાં છ મહીના માટે રાજ્યપાલ શાસનનાં વિસ્તારને મંજૂરી આપી દેવામાં આવી છે. મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખતા થયેલ મોદી સરકાર સંસદ સત્રમાં ત્રણ તલાક બિલ રજૂ કરશે. મંત્રીએ જણાવ્યું કે, કેબિનેટે જમ્મુ-કશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી દીધી છે કે જેનાંથી જમ્મુ-કશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેનારા લોકોને રાહત મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે આરક્ષણ માટે ત્યાં 1954નાં રાષ્ટ્રપતિ આદેશમાં ફેરફાર કરીને આરક્ષણની જોગવાઇમાં ફેરફાર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ