દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી ચાલી રહી છે. ત્યારે હવે સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLને ઉગારવા માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં BSNLને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં સરકારે BSNLને ઉગારવા 1.64 lakh કરોડના પેકેજની મંજૂરી આપી દીધી છે.
"Union Cabinet approves the Rs 1.64 lakh crore revival package for BSNL," says Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/MoxMHuBFv0
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે BSNL માટે 1.64 lakh કરોડનું પેકેજ મંજૂર કર્યું છે.
Cabinet approves revival of BSNL and merger of BBNL and BSNL: Union Minister of Electronics & Information Technology Ashwini Vaishnaw pic.twitter.com/n8vVJfchpL