સારા સમચાર / Big news : લોકોના લાભની આ બે મોટી યોજના જાહેર કરી મોદી સરકારે, કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય

Union cabinet approves AMRUT 2.0 mission to make cities ‘water secure’

લોકોને પીવાનું સ્વચ્છ પાણી અને સુલભ શૌચાલય મળી રહે તે માટેની બે મોટી યોજનાને કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ