કેબિનેટ / ગંભીર બાળ યૌન શોષણમાં થશે ફાંસી, પોક્સો કાનૂનમાં સંશોધનને કેબિનેટની મંજૂરી

union cabinet approved proposal for pocso act made stringent death penalty for aggravated sexual assault on children

બાળ યૌન ઉત્પીડનની વધતી ઘટનાઓને રોકવા માટે, કેન્દ્રીય કેબિનેટે બુધવારે પોક્સો કાનૂનને વધુ કડક બનાવવા તેમા સંશોધનને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત સંશોધનોમાં બાળકો સાથે ગંભીર યૌન ઉત્પીડન કરનારને મૃત્યુદંડ તથા કિશોર ગૂનેગારો વિરુદ્ધ અન્ય ગુનાઓ માટે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ