Union Budget 2021 / આજે યોજાશે પારંપરિક હલવા સેરેમની, આ ગેસ્ટ થશે સામેલ

union budget 2021 halwa ceremony to be held on today january 23 know about halwa ceremony

નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી નાણાંકીય વર્ષ માટે રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલાં હલવા સેરેમનીનું આજે આયોજન કર્યું છે જેમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, નાણામંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારી સામેલ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ