Ek Vaat Kau / જુઓ, બજેટ 2021-22 10 મિનિટમાં, સરળ સમજણમાં

મોદી સરકારે આજે સામાન્ય બજેટ 2021-22 રજૂ કર્યુ હતું. નાણામંત્રીએ નિર્મલા સીતારમણે ખાસ કરીને ખેડૂતો, શિક્ષણ અને હેલ્થને લઈને મહત્વની જાહેરાતો કરી હતી. પીએમ મોદીએ પણ આ બજેટને આત્મનિર્ભરતાના વિઝન તરીકે ગણાવ્યું હતું. ત્યારે જાણો અને સમજો સરળ ભાષામાં આજના બજેટમાં મહત્વની એવી કઈ જાહેરાતો આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ