બજેટ 2020 / આર્થિક સંકટ અને અસંતોષ વચ્ચે મોદી સરકારનું 1લી ફ્રેબુઆરીએ બજેટ, આ 10 મોટી ચેલેન્જનો સામનો કરવો પડશે

union budget 2020 on february 1 long list of challenges for modi government know in 10 points

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્રનું પહેલુ ચરણ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજુ ચરણ 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રની વચ્ચે લગભગ એક મહીનાનો અવકાશ રાખવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ બજેટ (Union Budget 2020) રજુ કરશે. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલુ પૂર્ણ બજેટ હશે. 

બ્રેકિંગ ન્યૂઝ