બજેટ 2020 / નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં જાણો કયા ક્ષેત્રે કઈ જાહેરાતો થઈ

union budget 2020 nirmala sitharaman Highlights Of Budget 2020

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં શિક્ષણ, ખેડૂતો અને હેલ્થને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. શિક્ષણ અને સારી નોકરીઓની સાથે જ સૌનો સાથ, સૌનો વિકાસ માટે લાવવામાં આવ્યું છે. પ્રાઈવેટ સેક્ટરને વધારવાના પ્રયાસ કરાયા છે. સમાજમાં સૌથી પછાત વર્ગના લોકોના વિકાસ માટે બજેટમાં મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે ટેક્સ રિટર્નને માટે ફોર્મ વધારે સરળ બનશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ