બજેટ / Budget 2019 : ગરીબોને ગિફ્ટ, અમીરો પર ભાર અને મિડલ ક્લાસ માટે કંઈ ખાસ નહીં

Union budget 2019 main highlights

સરકારે 5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહી લગાવાની જાહેરાત કરી છે. નવા ઘર ખરીદનારને વ્યાજમાં સાડા ત્રણ લાખ સુધીની છૂટની સરકારે જાહેરાત કરી છે. સરકારે 1 થી 20 રૂપિયાના નવા સિક્કાની જાહેરાત કરી છે. નાણં મંત્રીએ કહ્યું કે સરકાર વિદેશ નીતિ પર પણ જોર આપી રહી છે. વિદેશમાં રહેનારા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ