રોકાણ / બજેટ પર સરકારમાં જ અસહમતિના સૂર, રોકાણ પર પડી શકે વિરોધી અસર

union budget 2019 face contradiction with in government over surcharge on super rich said investment in india could effect

બજેટમાં અમીરો પર વધારે સરચાર્જ લગાવવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકારનું એક જુથ સહમત નથી. એમનું માનવું છે કે સરકારના આ પગલાથી નવા રોકાણકારો હતોત્સાહિત થશે અને વધારે સંપત્તિ વાળા લોકોનો ભારત છોડવાનો ટ્રેન્ડ વધી જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ