વરસાદ / ગીર સોમનાથમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ, જમજીર ધોધના જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્ય

ગીર સોમનાથમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઝમજીર ધોધના રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે. ઝમજીર ધોધના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચોમાસા દરમિયાન ધોધ પાસે ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તંત્રની મનાઇ છતાં કેટલાક લોકો સેલ્ફી લેતા નજરે પડ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ