સાવધાન / શું તમારા મોબાઇલમાં છે આ Apps! તો હમણાં જ કરો અનઇસ્ટોલ...

Uninstall apps in your mobile for safety

ગુગલે જે એપ દુર કરી છે તેમાંની મોટાભાગની ગેમીંગ એપ છે જેમાં લુડો માસ્ટર-ન્યુ લુડો ગેમ 2019, બ્લોકમેન ગેમ, ક્રેઝી જ્યુસર-હોટ નાઇફ હીટ ગેમ એન્ડ જ્યુસ બ્લાસ્ટ,સ્કાય વોરિયર-જનરલ એટેક, બીઓ બ્લાસ્ટ-ઇન્ફિનિટી બેટલ શુટ વાયરસ જેવી ગેમ્સનો સમાવેશ થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ