અપડેટ / એન્ડ્રોઇડ મોબાઇલમાં ન રાખતા આમાંની કોઇ પણ App, નહીં તો...

Uninstall this apps in Android Mobile

તમારા મોબાઇલમાં આમાંની કોઇ પણ એપ હોય તો તરત જ અનઇન્સ્ટોલ કરવી જોઇએ. આમ તો ગુગલ અને એપલ તેમનાં એપ સ્ટોરની એપ પર નજર રાખતા હોય છે. દરરોજ અનેક એપ હટાવાતી હોય છે. જો કે ઘણીખરી એપ ડેવલપર્સ દ્વારા લાંબા સમયથી અપડેટ નહીં થવા ઉપરાંત કેટલાક અન્ય કારણોથી પણ હટાવાતી હોય છે. જો કે બહુ ઓછા યુઝર્સને તેની જાણ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ