ગાંધીનગર / ગુજરાતના રિક્ષાચાલકો હવે દેખાશે નવા અવતારમાં, નક્કી કરાયો યુનિફોર્મ

uniform decided for auto-rickshaw drivers

રાજ્યમાં રીક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર અને રીક્ષા ચાલક એસોસિયેશન સાથે યોજેલી એક બેઠક બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ