કાયદો / ટ્રિપલ તલાક, આર્ટિકલ 370 પછી હવે મોદી સરકાર લાવશે યૂનિફોર્મ સિવિલ કોડ: શિવસેના

 uniform civil code will be implemented in the country soon: Shiv Sena Sanjay Raut

શિવસેનાએ કહ્યુ કે, ''અમને આશા છે દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ જલ્દી લાગૂ કરી દેવામાં આવશે. આ સાથે જ ટ્રિપલ તલાક બિલ અને આર્ટિકલ 370 ખત્મ કરવાની શરૂઆત થઇ ગઇ છે.'' 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x