ટેક્નોલોજી / ના સીમ સ્લોટ ના કોઇ બટન કે ચાર્જિંગ શોકેટ, હવે આવશે યુનિબોડી મોબાઇલ

મોબાઇલ ફોનની ડિઝાઇન અને હાર્ડવેરમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં અનેક નવા ટ્રેન્ડ જોવા મળ્યા છે.પોપ અપ સેલ્ફી કેમેરા,ઇન ડિસ્પ્લે ફીંગરપ્રિન્ટ સ્કેનર અને બેઝલલેસ ડિસ્પ્લે હાઇએન્ડ જ નહીં પણ મીડ રેન્જ ફોનમાં પણ હવે જોવા મળે છે. જો કે હવે એવા મોબાઇલ આવી રહ્યાં છે જેમાં કોઇ પણ પ્રેસ બટન નહીં હોય તેમજ ચાર્જિંગ (Charging Port) કે હેડફોન જેક કે સ્પીકર ગ્રીલ પણ નહીં હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ