અત્યાચાર / ભણેલાની અભણ કથા: અમદાવાદમાં પતિએ પત્નીને ઇસ્ત્રીના ડામ આપ્યા, ગરમ તેલ ઢોળ્યું

Unhealthy Study: In Ahmedabad, the husband gave his wife an iron straw, hot oil spilled

અમદાવાદમા પતિ-પત્નીના ઘરેલુ હિંસાનો વધુ બે કિસ્સા સામે આવ્યા છે. જેમા એક કિસ્સામા પતિએ પત્નીને ઈસ્ત્રીના ડામ આપ્યા તો બીજા કિસ્સામા પતિએ પત્ની પર ગરમ તેલ ઢોળ્યુ છે. પતિ-પત્નીના સંબંધો અને વિવાદો વધી રહ્યા છે. ચાંદખેડામા ડીપીએસ સ્કુલની એક શિક્ષિકાએ વૈજ્ઞાનિક પતિ વિરૂધ્ધ માનસિક અત્યાચારની ફરિયાદ નોંધાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ