નિવેદન / ગત એક દાયકામાં સમાજવાદ અને સામ્યવાદને કારણે 10 કરોડ લોકો પામ્યા છે મૃત્યુ : ટ્રમ્પ

Unga Communism Socialism And Communism Killed 100 Million People : Donald Trump

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધન કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભવિષ્ય વૈશ્વિકરણનું નથી પરંતુ સાર્વભૌમ રાષ્ટ્રોનું છે. ચીન સાથેના વ્યવસાયીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે 2001 માં, ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલું હતું અને ઉદારીકરણની વાત કરતું હતું, પરંતુ છેલ્લા બે દાયકામાં તેનું ઉલટું થઈ ગયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ