સવાલ / અમેરિકાએ પાક.ને કહ્યું માત્ર કાશ્મીર જ કેમ, આ દેશનાં મુસલમાનોની ચિંતા તમને કેમ નહીં?

UNGA America pakistan jammu kashmir and china muslim human rights

કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું કે, આપને માત્ર કાશ્મીરનાં મુસલમાનોની જ ચિંતા કેમ છે, ચીનનાં મુસલમાનોની ચિંતા તમને કેમ નથી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ