VIDEO / પ્રેસ કોન્ફરન્સમાં જયરામ રમેશે રાહુલ ગાંધીને ટોક્યાં, કાનમાં બોલેલું માઈકમાં થઈ ગયું રેકોર્ડ, જાણો શું બન્યું

'Unfortunetley, I am a member of parliament, jairam ramesh stopped rahul gandhi from saying this

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે 'દુર્ભાગ્યથી હું સાંસદ છું.' રાહુલની આ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેમને તરત જ ટોક્યું અને કહ્યું કે આવું બોલવા પર તેમનો મજાક ઊડી શકે છે. ત્યારબાદ રાહુલે પોતાનું નિવેદન સુધાર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ