અમદાવાદ / બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસે બનાવી રણનીતિ, કરશે આ કામ

unemployment youth congress RozgarDo Campaign

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબા ગુજરાતની મુલાકાતે છે. યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીને લઈને ગુજરાત અને સમગ્ર દેશમાં રોજગાર આપો અભિયાન શરૂ કરશે. સીતારામ લાંબાએ જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં બેરોજગારી વધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ