અહેવાલ / ભારતમાં આ લોકો બેરોજગારી મામલે વધુ ચિંતિત, વ્હોટ વરીઝ ધ વર્લ્ડના રિપોર્ટમાં ખુલાસો

Unemployment top worry for urban Indians

મંદી અને મોંઘવારીની સાથે સાથે બેરોજગારીના મામલે પણ દેશના લોકોમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને બેરોજગારી અંગે શહેરના લોકો વધુ ચિંતિત છે. એક માર્કેટ રિસર્ચ કંપનીએ હમણા બહાર પાડેલા એક રિપોર્ટ 'વ્હોટ વરીઝ ધ વર્લ્ડ' અનુસાર ૪૬% શહેરી ભારતીયો બેકારીના મુદ્દાને સૌથી મોટી ચિંતા માને છે. ગત નવેમ્બરમાં આગલા મહિનાની તુલનામાં શહેરી ભારતીયોમાં બેકારીની ચિંતામાં ત્રણ ટકાનો વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ