Budget 2019 / બજેટ પહેલાં બેરોજગારી મામલે મોદી સરકારની મુસીબત વધી, રિપોર્ટ આવ્યો બહાર

 Unemployment rate rises monitoring indian economy june 33 month high

મોદી સરકારના બીજા કાર્યકાળમાં વધુ એક વખત બેરોજગારીના આંકડાને લઇને ચર્ચાઓ ચાલુ થઇ છે. આ દરમિયાન સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના બેરોજગારી અંગેના નવા આંકડાથી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ