અર્થતંત્ર / દેશમાં Make in India જેવા માસ્ટર સ્ટ્રોક પ્રોજેક્ટ બાદ પણ છેલ્લા 3 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારી દર

Unemployment rate hits three-year high of 8.4 percentage in August CMIE

જીડીપી સહિત અન્ય આર્થિક આંકડાઓને લઇને વિપક્ષની ટીકા સહન કરી રહેલી મોદી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઇ છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં બેરોજગારીનો દર 3 વર્ષના સૌથી ઉચ્ચત્તમ સ્તર પર જોવા મળ્યો છે. દેશમાં Make in India જેવા માસ્ટર સ્ટ્રોક પ્રોજેક્ટ બાદ પણ રોજગારી ના વધતાં મોદી સરકાર મુશ્કેલીમાં મુકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ