લૉકડાઉન / CMIE રિપોર્ટ : દેશમાં બેરોજગારીના દરમાં 200 ટકાનો વધારો, ઘણા રાજ્યોમાં 50 ટકા જેટલા સુધી લોકો બેરોજગાર

unemployment in india increased to 23 5 percent approx 50 percent in tamil nadu jharkhand bihar

કોરોના વાયરસના સંકટને લઇને દેશમાં જારી લૉકડાઉનને લંબાવાયું છે પંરતુ હવે તેના કારણે રોજગાર પર ભારે ફટકો પડ્યો છે. એપ્રિલ મહીનામાં દેશમાં બેરોજગારીના દરમાં 14.8 ટકાનો વધારો થયો છે. દેશમાં બેરોજગારીનો દર હવે 23.5 ટકા સુધી પહોંચી ગયો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એક સર્વેમાં આ વાત સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ