લાલચ / બેરોજગાર ગુજરાત: નોકરીની લાલચમાં યુવાનોએ ચુકવ્યા કરોડો પણ નોકરી ક્યાં? બેકારી યુવાનોની દુશ્મન

unemployment Gujarati youth pay coro for job but they do fraud

હાલમાં બેરોજગારીના પ્રમાણમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઠગબાજો દ્વારા લોકોને મોટી મોટી કંપનીઓમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી રહી છે.  ત્યારે હવે આ પ્રકારની જ ઘટના ગીર સોમનાથના વેરાવળની સામે આવી છે. નોકરી આપવાના બહાને 300 યુવાનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ઠગ ફરાર થઈ ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ