ફેક્ટ ચેક / Fact Check : બેરોજગારોનાં ખાતામાં 3800 રુપિયા જમા કરાવી રહી છે કેન્દ્ર સરકાર, મેસેજ થયો વાયરલ

Unemployed will get 3800 rs in his account

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર બેરોજગારને દર મહિને 3,800 રુપિયા બેરોજગારી ભથ્થુ આપી રહ્યા છે. જાણો શું છે આખો મામલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ