અમદાવાદ / ઉતરાયણ મોંઘી પડશે, પતંગ-દોરી તો ઠીક, ઊંધિયું-જલેબીનાં ભાવમાં અધધધ વધારો

undhiyu Jalebi price increase

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને તો ઠીક પતંગ દોરી તો ઠીક પણ ઊંધિયું જલેબીનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉતરાયણમાં લોકો પતંગની સાથે ઊંધિયું જલેબી, તલ અને સિંગની ચિક્કી, બોર, શેરડી અને જામફળની મજા માણતાં હોય છે. ત્યારે આ મજા આ વખતે મોંઘી પડી શકે તેમ છે. કેમ કે આ તમામ વસ્તુઓનાં ભાવમાં અધધધ વધારો થયો છે. જાણો કેટલા ભાવ છે.

બ્રેકિંગ ન્યૂઝ