OMG / એક સમયે બોલીવુડમાં અંડરવર્લ્ડનું રાજ ચાલતું, કરવા પડતાં હતા આવા કામ, અભિનેત્રીએ કર્યો ધડાકો

Underworld Pressure:This actress made a big revelation on Bollywood and underworld connection,

સોનાલી બેન્દ્રે Sonali Bendre એ અન્ડરવર્લ્ડ અને બોલીવુડ કનેક્શનને લઈને એવો મોટો ખુલાસો કર્યો છે કે એ જાણીને તમે પણ ચોંકી જશો. આ સાથે જ અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે અન્ડરવર્લ્ડના પ્રેશરને કારણે ઘણા રોલ પણ છોડવા પડ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ