પ્રયાસ / અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને ગુજરાત લવાશે, રાજ્ય સરકારે આફ્રિકન સરકારને લખ્યો પત્ર

underworld don ravi pujari gujarat government

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને ગુજરાત લાવવામાં આવશે. આ મામલે રાજ્ય સરકારે પ્રયાસ પણ હાથ ધર્યા છે. ગૃહ વિભાગે આફ્રિકન સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં રવિ પુજારીને ગુજરાત લાવવા માટેની માગ કરવામાં આવી છે. રવિ પુજારી પર કરોડો રૂપિયાની ખંડણીનો આરોપ લાગ્યો છે. જેમાં ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ પાસે ખંડણી માગવાનો પણ આરોપ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ