કોરોના / અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમને થયો કોરોના, કરાચીની મિલિટ્રી હોસ્પિટલમાં કરાયો દાખલ

underworld don Dawood Ibrahim and wife mahzabeen corona positive

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. દાઉદને કોરોના પોઝિટિવ આવતા તેમના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વોરેન્ટાઇન કરી દેવાયો છે. દાઉદની પત્ની મહઝબીનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને અને તેમની પત્નીને કરાચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ