હેલ્થ / શિયાળામાં ડિપ્રેશન આવવા પાછળનું કારણ શું? જેનાથી અચાનક મુડ ખરાબ થઈ જાય છે

understanding the causes of  winter depression

તમે ક્યારેય અનુભવ્યુ છે કે ઠંડીમાં તમારો અથવા તો તમારી આસપાસની વ્યક્તિનો મુડ અચાનક ખરાબ થઇ જતો હોય. ગરમીમાં મગજ ગરમ થવાના બદલે ઘણીવાર ઠંડીમાં વ્યક્તિ અલગ બિહેવ કરે તેવું બને છે. તમને વિચાર પણ આવતો હશે કે આવુ કેમ થાય છે. વ્યક્તિનો મુડ અચાનક ખરાબ થવાની આ બાબત સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર છે. તેને વિન્ટર ડિપ્રેશન પણ કહે છે. ઠંડી વધતા દર્દીનો મુડ ખરાબ થવા લાગે છે. તે થાક અને નબળાઇ અનુભવે છે. તે એકલા અને ગુમસુમ રહેવા લાગે છે. તેને હળવાશથી ન લેવુ જોઇએ. ઠંડીની સીઝનમાં બાઇપોલર ડિસઓર્ડરના દર્દીઓની પરેશાની પણ વધી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ