Ek Vaat Kau / વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયા સમજો સરળ શબ્દોમાં

ચૂંટણી પ્રત્યક્ષ(સીધી ચૂંટણી) અને પરોક્ષ(આડકતરી) યોજાતી હોય છે. ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે. જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયા સરળ શબ્દોમાં સમજવા માટે જુઓ Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ