બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / Daily Horoscope / સપનાના આ 6 વસ્તુ દેખાય તો સમજી જજો કે જીવતે જીવ ઉદ્ધાર થઈ ગયો, ભાગ્ય સર'પ્રાઈઝ' આપતું થશે

ધર્મ / સપનાના આ 6 વસ્તુ દેખાય તો સમજી જજો કે જીવતે જીવ ઉદ્ધાર થઈ ગયો, ભાગ્ય સર'પ્રાઈઝ' આપતું થશે

Last Updated: 05:12 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વપ્નશાસ્ત્ર મુજબ, કેટલીક વસ્તુ સપનામાં દેખાય તો સમજી જવું કે તમારો સમય બદલાઈ જવાનો છે, તમારું નસીબ ચમકવા લાગશે.

આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું અચેતન મન સક્રિય થઇ જાય છે. અને આપણને સપના આવવા લાગે છે. સ્વપ્નશાસ્ત્ર મુજબ અમુક બાબતોનું સપનામાં આવવું અશુભ માનવામાં આવે છે તો કેટલાકને શુભ. જો તમારા સપનામાં નીચે જણાવેલ 6 વસ્તુ આવે છે તો સમજી જવું કે તમારું ભાગ્ય ટુંક સમયમાં બદલવાનું છે.

  • ગીતા
    સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તમારા સપનામાં જો તમને ગીતા દેખાય તો સમજી જવું કે તમારું ભાગ્ય બદલાવાનું છે. તમને સારી ખબર મળી શકે છે. ભગવાન કૃષ્ણની અમીકૃપા તમારા પર રહેશે.

વધુ વાંચો : ચુંબકની જેમ પૈસા ખેંચી લાવશે! બસ ઘરમાં લગાવો આ છોડ, પછી જુઓ કિસ્મતનો કમાલ

  • ગંગા
    વૈદિક ધર્મમાં ગંગાને ખૂબ પવિત્ર માનવામાં આવી છે. જો તમને સપનામાં ગંગા નદી આવે છે તો આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થાય છે.
  • ફળ
    સ્વપ્નશાસ્ત્ર મુજબ સપનામાં ફળોનું વૃક્ષ દેખાવવુ ખૂબ શુભ માનવામાં આવે છે.તે ધન અને સમૃદ્ધિનો સંકેત હોય છે.
  • ભગવાન
    સપનામાં કોઈ પણ ભગવાન દેખાય તો સમજી જવું કે, તમારૂ નસીબ ખુલી જવાનું છે. તમારો ખરાબ સમય પૂરો થઈ જાય છે અને સારા સમયની શરુઆત થાય છે.
PROMOTIONAL 1
  • ચાંદી
    ચાંદીનું સપનામાં આવવું તેને પણ શુભ માનવામાં આવે છે. તમને ટુંક સમયમાં કોઈ મોટી સફળતા મળી શકે છે.
  • ગાય
    ગાયને પણ વૈદિક ધર્મમાં પવિત્ર પ્રાણી માનવામાં આવ્યું છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર, જો સપનામાં ગાય આવે તો તે જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવવાનો સંકેત હોય છે.

(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.)

સંકળાયેલા મુદ્દાઓ

Religion Dream Swapna Shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ