લૉકડાઉન / રેલવે બાદ દેશમાં આ સેવા પણ ટૂંક સમયમાં શરૂ થઈ સમજો, જૂઓ તૈયારીઓ પૂરજોશમાં

Understand that this service also started soon in the country after the railways, see the preparations in full swing

રેલ સેવા બાદ હવે હવાઈ સેવા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ મામલે આજે એટલે કે સોમવારે DGCA, બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી ઑફિસ, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને CISFની સંયુક્ત ટીમે દિલ્હી એરપોર્ટની મુલાકાત લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ